આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?
રૂપાંતરણ તત્વ R સ્ટ્રેઈનમાં સ્થાનાંતરીત થાય તો $R-$ સ્ટ્રેઈન ક્યા લક્ષણો વાળું બને ?
$(i)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ કરે
$(ii)$ બીનઝેરી બને
$(iii)$ ઝેરી બને
$(iv)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ ન કરે.
બેકટેરિયોફેઝ શું છે ?
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે…..
આનુવાંશિક દ્રવ્યને લઈને નીચેનામાંથી કયા અણુઓ વચ્ચે વિવાદ હતો.
ગીફીથીના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?