- Home
- Standard 12
- Biology
6.Evolution
normal
નીચેનામાંથી ક્યા માનવમાં અવશિષ્ટ અંગો નથી?
A
અલ્પ વિક્સિત કાનના સ્નાયુ અને ત્રીજી દાઢ
B
કોક્સીજીયલ પુંછડી કરોડસ્તંભમાં અને ખોપરીના સ્નાયુ
C
કૃમિરૂપ આંત્રપુચ્છ અને આંખનું પારદર્શક પટલ
D
કર્ણપલ્લવ, ઢાંકણી, પ્રકોષ્ઠાગ્ર પ્રવર્ધ
Solution
Vestigeal organs are those which are present in the individuals, but are non functional. Patella is knee cap. Olecranon process is present in ulna
Standard 12
Biology