નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે.?
Two species within a given community cannot have exactly the same niche but can live permanently together.
$X$ – સમુદ્રમાં ઉડે હાઈડ્રોથર્મલ વેટ્સમાં સરેરાશ પાણીનું તાપમાન $25$ થી $30^o C$ હોય છે.
$Y$ – ઉભયજીવી અને સરીસૃપ યુરીથર્મલ સજીવો છે.
ઘાટી કાળી જમીન માટે …………. ને કારણે વધુ ઉત્પાદક હોય છે.
પ્રાણીઓમાં ભક્ષકમાંથી બચવા માટેની જન્મજાત ક્ષમતા હોય છે. તેનાં કેટલાંક ઉદાહરણો નીચે આપેલ છે. ખોટું ઉદાહરણ પસંદ કરો.
સવાના …..છે.
ઉષ્ણ કટીબંધીય વરસાદી જંગલોના લક્ષણોને સંગત, અસંગત શબ્દ જણાવો.