- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
જો $mRNA$ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે?
$5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'$
A
$3' ATCGATCGATCGATCGATCGATCGATCG 5'$
B
$5' UAGCUAGCUAGCUAGCUAGCUAGCUAGC 3'$
C
$3' UAGCUAGCUAGCUAGCUAGCUAGCUAGC 5'$
D
$5'ATCGATCGATCGATCGATCGATCGATCG 3 '$
(NEET-2023)
Solution
The sequence of coding strand is same as RNA except thymine at the place of uracil.
Template strand $\rightarrow$ 3'-TAGCTAGCTAGCTAGCTAGCTAGCTAGC-5'
Coding strand $\rightarrow$ 5'-ATCGATCGATCG ATCGATCGATCGATCG-3'
$\downarrow$ Transcription
mRNA $\rightarrow$ 5' AUCGAUCGAUCGAUCGAUCGAUCG AUCG $3 '$
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ સ્પિલસિંગ | $(1)$ માત્ર એકઝોન્સ ધરાવે |
$(b)$ કેપિંગ | $(2)$ એડિનાઈલેટેડ સમુહ ઉમેરવાની પ્રક્રિયા |
$(c)$ ટેઈલીંગ | $(3)$ ઈન્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા |
$(d)\, mRNA$ | $(4)$ મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફેટ જોડાવાની પ્રક્રિયા |
medium