- Home
- Std 12
- Biology
12.Ecosystem
normal
કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?
Option A
Option B
Option C
Option D
Solution
પોષકતત્ત્વોના ચક્રીય પથને જૈવરાસાયણિક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પોષક પર્યાવરણ (ખડક, હવા કે પાણી)માંથી જીવંત સજીવોને પહોંચાડવામાં આવે છે અને ત્યાર બાદ ચક્રીય ક્રમમાં વાતાવરણમાં પરત લાવવામાં આવે છે. જેવરાસાયણિકનો શબ્દશઃ: અર્થ જૈવતંત્ર અને જૈવખડકો, હવા અને પાણી.
Std 12
Biology
Similar Questions
normal
યોગ્ય જોડકાં જોડો.
કૉલમ – $I$ |
કોલમ – $II$ |
$(a)$ અળસિયું |
$(i)$ પાયાની જાતિ |
$(b)$ અનુક્રમણ |
$(ii)$ મૃતભક્ષકો |
$(c)$ પરિસ્થિતિકીય સેવા |
$(iii)$ જન્મદર |
$(d)$ વસતિ વૃદ્ધિ |
$(iv)$ પરાગનયન |
normal