4.Principles of Inheritance and Variation
medium

લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

રંગઅંધતા $X$ સંલગ્ન લિંગી આનુવંશિકતા છે. રંગઅંધ બનવા માટે સ્ત્રીમાં તેનાં બંને $X$ રંગસૂત્રો પર કારકો હોવાં જોઈએ અને જો ફક્ત એક જ રંગસૂત્ર પર રંગઅંધતાના લક્ષણ માટેનો કારક હોય તો તે રંગઅંધતાના લક્ષણ માટેની વાહક બને છે. પણ નરમાં તેના એક જ $X$ રંગસૂત્ર પરનો કારક હોય તો તે રંગઅંધ બને છે. આમ, નરમાં રંગઅંધતાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં વધુ હોય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.