- Home
- Std 9
- Mathematics
3. Coordinate Geometry
easy
નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો :
$(i)$ યામ-સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓનાં નામ શું છે ?
$(ii)$ આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે ?
$(iii)$ આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો.
Option A
Option B
Option C
Option D
Solution

$(i)$ સમતલમાં સમક્ષિતિજ (આડી) રેખાને $x-$ અક્ષ અને શિરોલંબ (ઊભી) રેખાને $y-$ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ આ રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા પાદ કહેવામાં આવે છે.
$(iii)$ સમતલમાં સમક્ષિતિજ (આડી) અને શિરોલંબ (ઊભી) એવી બે પરસ્પર લંબરેખાઓ જ્યાં છેદે તે બિંદુને (છેદન બિંદુને) ઊગમબિંદુ (origin) કહેવામાં આવે છે. તેને $O(0, \,0)$ વડે દર્શાવાય છે.
Std 9
Mathematics
Similar Questions
medium
નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલમાપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને $(x, \,y)$ બિંદુઓનું નિરૂપણ કરો :
$x$ | $-2$ | $-1$ | $0$ | $1$ | $3$ |
$y$ | $8$ | $7$ | $-1.25$ | $3$ | $-1$ |
easy
easy