- Home
- Standard 11
- Physics
7.Gravitation
easy
ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ (કેપ્લરનો ત્રીજો નિયમ) લખો.
Option A
Option B
Option C
Option D
Solution
ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ $\left( T ^{2}\right)$ તેણે રચેલા દીર્ધવૃત્તની અર્ધદીર્ધ અક્ષના ધનના $\left(a^{3}\right)$ સમપ્રમાણમાં હોય છે. $T ^{2} \propto a^{3}$
$\therefore Q =\frac{ T ^{2}}{a^{3}}$
$a=$ અર્ધદ્દીર્ધ અક્ષ, $10^{10} m ન ા$ એકમમાં
$T =$ ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ, વર્ષમાં $(y)$
$Q =\frac{ T ^{2}}{a^{3}}$ આંક, $10^{-34} \frac{y^{2}}{m^{3}}$ ના એકમમાં
ગ્રહ | $a$ | $T$ | $Q$ |
બુધ | $5.79$ | $0.24$ | $2.95$ |
શુક્ર | $10.8$ | $0.615$ | $3.00$ |
પૃથ્વી | $15.0$ | $1$ | $2.96$ |
મંગળ | $22.8$ | $1.88$ | $2.98$ |
ગુરુ | $77.8$ | $11.9$ | $3.01$ |
શનિ | $143$ | $29.5$ | $2.98$ |
યુરેનસ | $287$ | $84$ | $2.98$ |
નેપ્ચ્યુન | $450$ | $165$ | $2.99$ |
પ્લુટો | $590$ | $248$ | $2.99$ |
Standard 11
Physics