ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. આ ધટના ……. મિલિયન વર્ષ અગાઉ જોવા મળતી હતી.
ઉદવિકાસનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(I)$ હરીતકણીય વનસ્પતિ પૂર્વજો
$(II)$ રહાનીયા પ્રકારની વનસ્પતિઓ
$(III)$ સાયલોફાયટોન
$(IV)$ વાહકપેશીધારી વનસ્પતિ પૂર્વજો
કશ્યપ કયા સમુદાયનું પ્રાણી છે?
નીચે દર્શાવેલ ચાર્ટમાં $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
સીલાકાન્થને ….. તરીકે પણ ઓળખવામાં આવે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.