English
Hindi
2.Human Reproduction
medium

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

A

વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં સરખા પ્રમાણમાં કોષરસ હોય છે પરંતુ $DNA$ નું પ્રમાણ ઘણું વધારે હોય છે.

B

વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં ઘણા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

C

તેમાં વધુ અથવા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

D

વિખંડન પામ્યા વગરના ફલિતાંડ કરતાં વધુ પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.