- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
$E.Coli$ સ્વયંજનન પામવાની તૈયારીમાં હતા તેમને $5$ મિનિટ માટે રેડિયો - એક્ટિવ થાયમિડીન ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવ્યા પછી તે સામાન્ય માધ્યમમાં સ્વયંજનન પામે છે. તો નીચેનામાંથી કયું અવલોકન સાચું હશે?
A
$DNA$ ની બંને શૃંખલાઓ રેડિયો - એક્ટિવ હશે.
B
એક શૃંખલા રેડિયો - એક્ટિવ હશે.
C
પ્રત્યેક શંખલા અડધી રેડિયો -એક્ટિવ હશે.
D
કોઈ શૃંખલા રેડિયો - એક્ટિવ નહીં હોય.
(AIPMT-2001)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
medium