ટીલોમીયર્સ એ ઉત્સેચક છે. જે .... છે.
પુનરાવર્તિત $DNA$
$RNA$
સાદું પ્રોટીન
રિબોન્યુકલિયો પ્રોટીન
$DNA$ કુંતલ પર રહેલ માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.
$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?
શેનો ક્રમ જાતિ વિકાસ જાણવા માટે વપરાય છે ?
આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?
હિસ્ટોન પ્રોટીનમાં કયાં એમિનો એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?