જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવાં હોવા જોઈએ.
તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોય છે.
તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.
તે ઉવિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે છે.
મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ક્યું છે ?
પેપ્ટાઈડ શૃંખલામાં પ્રતિ એક એમિનો એસિડ ઉમેરવા$. . . . $ $ATP$ અને $. . . . $ $GTP$ વપરાય છે.
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?
કયા અણુમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે ?