સિકલસેલ એનીમિયા અને હન્ટીંગ્ટોન્સ કોરીઆ બંને ..........
બૅક્ટરિયા - સંબંધિત રોગો
કોજેનીટલ - અનિયમિતતા
પ્રદૂષણ-પ્રેરીત અનિયમિતતાઓ
વાઇરસ - સંબંધિત રોગો
'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?
નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?
પાંડુરોગમાં ........ લાક્ષણીકતા ઊદ્દભવે છે?
કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?
રૂધિરનું ગાળણ કરતુ અંગ ...... છે.