માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?
$Ig\, G$
$Ig\, D$
$Ig\, M$
$Ig\, A$
સારકોમાંએ કોનું કેન્સર છે?
ઈજા દરમિયાન માસ્ટકોષો શેનો સ્ત્રાવ કરે છે?
ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?
લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?
મારીજુઆના, ગાંજા અને $LSD$ શું છે?