નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?
પીસોલીથસ ટિકટોરીયસ
સ્યુડોમાયસીસ લીલાસિનસ
ગ્લીઓક્લેડીયમ વીરેન્સ
પીસીઓમાયસીસ - લીલાસીનસ
જૈવિક ખાતરના ઉપયોગથી પાકની ઉત્પાદકતા કેટલી વધે છે?
Monascus purpureus એ યિસ્ટ છે, જે .....ની બનાવટમાં ઔદ્યોગિક ઉપયોગી છે.
નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?
જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો શું પેદા કરે છે ?