નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?
બ્રાઝિલ
સ્વીડન
આર્જેન્ટીના
દક્ષિણ આફ્રિકા
જૈવ-વિવિધતા શબ્દ $........$ દ્વારા આપવામાં આવ્યો.
આગંતુક જાતિઓ આઈકોર્નિયા ક્રેસીપસ (જળકુંભી)
કોઈ એક પાકના બધા જનીનોના વૈકલ્પિક જનીનો ધરાવતી વનસ્પતિઓના બીજનો સંગ્રહ એટલે…..
નીચેનામાંથી કઈ જોડની વનસ્પતિ બહારની જાતિ છે. જે ભારતમાં દાખલ કરવામાં આવી છે?
ખાનગી માલીકનાં હક્કો ભારત સરકારે આપ્યા છે.