English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા સલ્ફાઈડયુક્ત બે કાચી ધાતુઓને અલગ કરવાની પદ્ધતિઓના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(1)$ અહીં પાણી અને તેલનું પ્રમાણ યોગ્ય રીતે પસંદ કરવામાં આવે છે.

$(2)$ આ પ્રક્રિયા માટે કેટલાક અવસાદકો વપરાય છે.

$(3)$ $ZnS$ અને $PbS$ ના મિશ્રણ માટે $HCN$ અવસાદક છે.

$(4)$ $ZnS$ અને $PbS$ ના મિશ્રણ માટે યોગ્ય અવસાદકના ઉપયોગથી ફીણ સાથે માત્ર $PbS$ ઉપર આવે છે.

A

$TTFT$

B

$TTTF$

C

$FFTT$

D

$TTFF$

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.