નીચેનામાંથી ક્યું તત્વ ઊંચા તાપમાને થર્મોમેટ્રીમાં વપરાયછે ?
$Na$
$Ga$
$Ti$
$Hg$
જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
તેરમાં સમૂહના તત્વોમાં ક્યું તત્ત્વ તેના સંયોજનોમાં સમૂહની સંયોજકતા દર્શાવતું નથી ?
.......... એસિડનું મંદ જલીય દ્રાવણ મંદ જીવાણુનાશી તરીકે વર્તે છે.
$BF_3$ અને $BH_4^-$ નો આકાર વર્ણવો. આ સ્પીસિઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.
$A{l_2}{O_3}$ ના સર્જનની સાથે વિપુલ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે?