2.Motion in Straight Line
easy

વિધાન:સુરેખ પથ પર કોઈ પદાર્થની નિયમિત ગતિ માટે વેગ-સમય નો આલેખ એ સમય ની અક્ષ ને સમાંતર સુરેખા મળે.
કારણ: નિયમિત ગતિમાં જેમ સમય વીતે તેમ પદાર્થનો વેગ વધતો જાય.

Aવિધાન અને કારણ બંને સત્ય છે. અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
Bવિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.
Cવિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
Dવિધાન અને કારણ બંને અસત્ય છે.
(AIIMS-2015)

Solution

In uniform motion the object moves with uniform velocity, the magnitude of its velocity at different instance i.e., at $t = 0, t =1, sec, t = 2\,sec …..$ will always be constant. Thus velocity-time graph for an object in uniform motion along a straight path is a straight line parallel to time axis.
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.