English
Hindi
4.Principles of Inheritance and Variation
medium

પુનેટ સ્કવેરમાં મળતાં પરિણામોને ગાણિતિક રીતે કેવી રીતે વ્યક્ત કરી શકાય ? 

Option A
Option B
Option C
Option D

Solution

પુનેટ સ્કવેરમાં મળતા $TT : Tt : tt \,\,\,\,\,1 : 2 : 1$ પ્રમાણને ગાણિતિક દ્વિપદી સંઘન્યતા $(ax + by)^2$માં વ્યક્ત કરી શકાય છે. જેમાં $T$ અને $t$ જન્યુઓ સમાન આવૃત્તિ $1 : 1$માં રહે છે.

$(1/2T + 1/2 t)^2 = (1/2T+ 1/2t)\times (1/2T + 1/2t) = 1/4 TT + 1/2Tt+ 1/4 tt$

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.