English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

$DNA$ની બેવડી કુંતલમય રચના દર્શાવ્યા બાદ, વૉટ્સન અને ક્રિકે $DNA$ના સ્વયંજનનની યોજના જણાવી.

તેમના મૂળભૂત કથનનો સાર આ પ્રમાણે છે : “વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ (suggestion) કરવાથી બચી શકાતું નથી.”

આ યોજના પ્રમાણે $DNA$ની બંને શૃંખલાઓ અલગ થાય છે અને પ્રત્યેક શંખલા નવી પૂરક શૃંખલાના નિર્માણ માટે ટેમ્પ્લેટ તરીકે વર્તે છે.

સ્વયંજનન પછી, પ્રત્યેક $DNA$નો અણુ એક પિતૃ દ્વારા મેળવાયેલી શૃંખલા ધરાવે છે, જયારે બીજી શૃંખલા નવી સંશ્લેષિત થયેલી હોય છે.

આને $DNA$નું અર્ધરૂઢિગત સ્વયંજનન (semi conserva- tive) યોજના પણ કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.