- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
સુકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
જનીન અભિવ્યક્તિના પરિણામે પોલિપેપ્ટાઇડનું નિર્માણ થાય છે.
સુકોષકેન્દ્રીમાં નિયંત્રણ નીચેના તબક્કાઓમાં જોવા મળે છે :
$(i)$ પ્રત્યાંકન સ્તર (પ્રાથમિક પ્રત્યાંક અનુલેખનું નિર્માણ)
$(ii)$ પ્રક્રિયા સ્તર (સ્પ્લિસિંગનું નિયમન)
$(iii)$ $mRNA$ નું કોષકેન્દ્રમાથી કોષરસમાં સ્થળાંતરણ
$(iv)$ ભાષાંતરીય સ્ત્તર
કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યોના સમૂહને કરવા અભિવ્યક્ત થાય છે.
ઉદા. $E.Coli$માં રહેલો $\beta -$ગેલેક્ટોસાઈડેઝ ડાયસેકેરાઇડ ઉત્સેચક લેક્ટોઝને જળવિભાજન દ્વારા ગેલેક્ટોઝ અને ગ્લૂકોઝમાં ફેરવે છે પણ જો બૅક્ટરિયામાં લેક્ટોઝ ગેરહાજર હોય તો $\beta$ ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી.
આ એક ચયાપચયિક, દેહધાર્મિક કે પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે.
Standard 12
Biology