English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ માટેના તબક્કાઓ વિશે માહિતી આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

$DNA$ ફિંગરપ્રિન્ટિંગની તફનીકી સૌપ્રથમ એલિક જેફ્રિયસ દ્વારા વિકસાવવામાં આવી. તેમણે સેટેલાઇટ $DNA$નો પ્રોબ તરીકે ઉપયોગ કર્યો. તેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. જે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપિટ્સ $(VNTR -$ variable number of tandem repeats) તરીકે ઓળખાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.