- Home
- Standard 12
- Biology
6.Evolution
easy
પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું, પાણીની બાષ્પ (વરાળ), મિથેન, કાર્બન ડાયોક્સાઈડ તથા એમોનિયા જેવા પિગળેલાં દ્રવ્યો મુક્ત થયાં અને સપાટીને ઢાંકતા ગયા. સૂર્યમાંથી આવતા $UV$ કિરણોએ પાણીને હાઈડ્રોજન અને ઑક્સિજનમાં વિખંડિત કર્યા અને હલકો $H_2$ વાયુ મુક્ત થયો. એમોનિયા અને મિથેન સાથે ઑક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય સંયોજનોની રચના કરી. ઓઝોન સ્તરનું નિર્માણ થયું. જ્યારે પૃથ્વી ઠંડી થઈ ત્યારે પાણીની બાષ્પ વરસાદ સ્વરૂપે પડી, પૃથ્વી પર આવેલા ખાડાઓમાં પાણી એકઠું થયું અને આ રીતે મહાસાગરોનું નિર્માણ થયું. પૃથ્વીની ઉત્પત્તિ બાદ $500$ મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દશ્યમાન થયો એટલે કે લગભગ $4$ બિલિયન વર્ષ પહેલાં.
Standard 12
Biology