English
Hindi
6.Evolution
medium

જીવનના ચયાપચયિક બીજકોષો (metabolic capsule) કઈ રીતે ઉદ્ભવ્યા હશે ?

Option A
Option B
Option C
Option D

Solution

આપણને ખ્યાલ નથી કે સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજકોષો (metabolic capsule) કઈ રીતે ઉદ્ભવ્યા હશે. પ્રથમ અકોષીય (non-cellular) જીવ $3$ બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે.

તે મોટો અણુ હોવો જોઈએ ( $RNA$ , પ્રોટીન, પોલીસેકેરાઈડ વગેરે). તેઓ કદાચ બીજકોષ (capsules) સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. $2000$ મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. મોટે ભાગે તેઓ એકકોષીય હતા.

બધાં જ જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતાં. આમ, જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે-ધીમે ઉદ્દવિકાસની પ્રક્રિયા થઈ, પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે તેવું મોટે ભાગે બધા જ સ્વીકારે છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.