- Home
- Standard 12
- Biology
6.Evolution
hard
ઉદ્દવિકાસના અભ્યાસમાં જૈવરાસાયણિક સમાનતાઓની ટૂંકમાં માહિતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution
પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે. તે પણ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે. જૈવરાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજવાળી પરંપરા તરફ ઇશારો કરે છે, જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓમાં હતી.
Standard 12
Biology