- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ડાર્વિનના પહેલા ફ્રેન્ચ પ્રકૃતિવિદ્ લેમાર્કે કહ્યું કે, સજીવ સ્વરૂપોનો ઉદ્દવિકાસ થયો, પરંતુ તે અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારિત થયો. એમણે જીરાફનું ઉદાહરણ આપ્યું, જેમાં ઊંચાં વૃક્ષોનાં ખાવાયોગ્ય પર્ણો મેળવવા માટે તેમની ગરદનની લંબાઈ વધારી અનૂકૂલિત થયા. આ લાંબી ગરદનનું ઉપાર્જિત લક્ષણ તેની અનુગામી પેઢીઓને પ્રદાન કર્યું. વર્ષો બાદ જીરાફે ધીરે-ધીરે લાંબી ગરદન પ્રાપ્ત કરી. આ અનુમાન પર કોઈ વિશ્વાસ નથી કરતું.
Standard 12
Biology