English
Hindi
6.Evolution
medium

ઉદ્દવિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં દર્શાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

લગભગ $2000$ મિલિયન વર્ષ પહેલાં (million years ago -mya) સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું. મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતા અકોષી સમૂહો અને તેમાંથી રસસ્તર ધરાવતો કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નથી. આમાંના કેટલાક કોષો $O_2$ મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણમાં થતી પ્રકાશપ્રક્રિયાના તબક્કા જેવી જ હતી.

જેમાં પાણીના અણુની વિયોજન પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજકદ્રવ્યો દ્વારા તેના વહન થવાની ક્રિયાથી થતી હતી. ધીમે-ધીમે એકકોષીય સજીવો બહુકોષીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા થયા. $500$ મિલિયન વર્ષ અગાઉ (mya) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા અને સક્રિય થયા. લગભગ $350$ મિલિયન વર્ષ અગાઉ જડબાંવિહીન માછલી ઉદ્ભવી. સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ લગભગ $320$ મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ 

ધરાવતા હોવાનું અનુમાન છે. આપણે કહી શકીએ કે, વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો હતા. જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યાં ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પથરાયેલ હતી. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.