- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
તફાવત આપો : હોમો ઇરેક્ટ્સ અને હોમો સેપિયન્સ
Option A
Option B
Option C
Option D
Solution
હોમો ઇરેકટ્સ જે આશરે $1.5$ મિલિયન વર્ષ પૂર્વે હતા. હોમો ઇરેકટ્સનું મગજ મોટું હતું જે લગભગ $900\, cc$ નું હતું. હોમો ઇરેકટ્સ સંભવતઃ માંસ ખાતા હતા
હોમો સેપિયન્સ આફ્રિકામાં પ્રગટ થયા (વિકસિત થયા) તથા સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા અને ભિન્ન જાતોમાં વિકસિત થયા. $75,000-10,000$ વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા. પ્રાગૈતિહાસિક ગુફા-કલાનો વિકાસ લગભગ $18,000$ વર્ષો અગાઉ થયો હતો.
Standard 12
Biology
Similar Questions
હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
$(a)$ હોમો હેબિલિસ | $(i)$ $900\; \mathrm{cc}$ |
$(b)$ હોમો નીઅન્ડરથેલેન્સીસ | $(ii)$ $1350\; \mathrm{cc}$ |
$(c)$ હોમો ઈરેક્ટસ | $(iii)$ $650-800\; \mathrm{cc}$ |
$(d)$ હોમો સેપીઅન્સ | $(iv)$ $1400\; \mathrm{cc}$ |
સાચો વિકલ્પ પસંદ કરો.
$(a)\quad (b)\quad (c)\quad (d)$