- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
સજીવ તેના વ્યક્તિગત વિકાસ દરમિયાન જાતિવિકાસનું પુનરાવર્તન કરે છે તેનું વૈજ્ઞાનિક કારણ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
ઉદ્દવિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર અર્ન્સ્ટ હેકલે (Ernst Heckel) પણ આપ્યો, તેનાં અવલોકનોને આધારે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાંક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે, પણ પુખ્તમાં ગેરહાજર હોય છે. ઉદાહરણ તરીકે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ (હરોળ) વિકસે છે પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહિ.
Standard 12
Biology