- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
ઉદ્દવિકાસ અને કાર્યસદ્દશ અંગની વ્યાખ્યા આપો.
Option A
Option B
Option C
Option D
Solution
જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં (જુદા-જુદા વસવાટનું પ્રતિનિધિત્વ) એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને અપસારી (convergent) ઉદ્વિકાસ કહે છે.
જ્યારે કાર્યદશતા બિલકુલ વિપરિત સ્થિતિ દેખાડે છે. પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાય છે. તેઓ અંત:સ્થ રચનાની દષ્ટિએ સમાન નથી છતાં સમાન કાર્યો કરે છે. તેથી કાર્યસદશ રચનાઓએ કેન્દ્રાભિસારી ઉદ્દવિકાસ (convergent evolution) – સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે.
Standard 12
Biology