- Home
- Standard 12
- Biology
11.Organisms and Populations
easy
પરિસ્થિતિવિધા શું છે ? સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
પરિસ્થિતિવિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક (અજૈવિક) પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ (interactions)નો અભ્યાસ શીખવે છે.
મૂળભૂત રીતે પરિસ્થિતિવિદ્યા એ જૈવવૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે : સજીવો (organisms), વસ્તી (populations), સમુદાયો (communities) અને જૈવવિસ્તારો (biomes).
Standard 12
Biology