- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
easy
જૈવવિવિધતાનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય મુદ્દો કેમ ગણાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
આ જેવવિવિધતા એકત્ર કરવા ઉદવિકાસના લાખો વર્ષો થઈ ગયા છે. પણ અનેક કારણોસર આ જેવવિવિંધતાનો નાશ થઈ રહ્યો છે, વર્તમાન જાતિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો છે.
જે આ ઘટાડો આ જ ઝડપે ચાલુ રહેશે તો આવનારા બસો વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ધણો ભાગ ગુમાવી ચૂક્યા હોઈશું.
માટે, જેવવિવિધતા અને તેનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે.
Standard 12
Biology