- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
easy
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.
Option A
Option B
Option C
Option D
Solution
આપણી વન્ય વનસ્પતિઓ, માછલીઓ અને સૂક્ષ્મજીવ સંશોધન દ્રવ્ય તરીકે વપરાય છે. જેમાંથી ઉપયોગી જનીનનું વહન આપણા પાલતુ પ્રાણીઓ અને સંવર્ધિત વનસ્પતિઓમાં કરી વધુ ઉત્પાદન કરતા, રોગમુક્ત વિવિધતા જનીનિક ફેરફારો દ્વારા મેળવાય છે. તે નવી વિવિધતાઓ માટેનો પણ સ્રોત બને છે.
Standard 12
Biology