- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
medium
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.
Option A
Option B
Option C
Option D
Solution
નાશપ્રાય જાતિઓ એવી જતિઓ છે કે જેમની સંખ્યા કટોકટીના સ્તર સુધી ધટી ગઈ છે અને તેમના કુદરતી નિવાસસ્થાનો ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા છે. જેથી સૌથી વધુ નાશપ્રાય જાતિઓમાં દુર્લભ જાતિઓ અને સંવેદનશીલ જાતિઓને અગ્રિમતા આપવી જરૂરી છે.
Standard 12
Biology