પદાર્થને ગતિઊર્જા ન હોય તો વેગમાન પણ ન હોઈ શકે. સહમત છો ?
હા
$50 \,g$ દળનાં એેક દડાને $20\,m$ ની ઉંચાઈથી ફેકવામાં આવે છે. એક જમીન પર ઉભેલો છોકરો $200 \,N$ નાં સરેરાશ બળ સાથે બેટથી દડાને શિરોલંબ રીતે ઉપર તરફ મારે છે. જેથી તે $45 \,m$ ની શિરોલંબ ઉંચાઈને પ્રાપ્ત કરે છે. તો દડાનો બેટ સાથેનો સંપર્ક સાથે રહેવાનો સમય શોધો.
[ $g=10 \,m / s ^2$ લો]
બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 – 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?
વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.
એક બૅટ્સમૅન એક બૉલનું તેની $54\; km/h$ ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય $45^o$ ના કોણ જેટલું આવર્તન $(deflection)$ કરે છે. બૉલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે ? ( બોલનું દળ $0.15 \;kg$ છે. )
Confusing about what to choose? Our team will schedule a demo shortly.