Home
About us
Blog
Foundation
NEET
JEE
Competitive Exam
Product
PDF Generator App
Online Examination Module
Smart Examination (Upcoming)
Our Clients
Contact us
Home
About us
Blog
Foundation
NEET
JEE
Competitive Exam
Product
PDF Generator App
Online Examination Module
Smart Examination (Upcoming)
Our Clients
Contact us
Contact us
Home
Standard 11
Physics
English
Gujarati
Hindi
4-1.Newton's Laws of Motion
easy
$r$ ત્રિજ્યાના અને $\theta$ ઢાળવાળા વક્રાકાર લીસા માર્ગ પરથી પસાર થતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર લખો.
Option A
Option B
Option C
Option D
Solution
$v_{\max }=\sqrt{r g \tan \theta}$
Standard 11
Physics
Share
Similar
Questions
એક ટ્રેન ઢોળાવ વગરના $30 \;m$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટ્રેક પર $54\; km / h$ ની ઝડપથી દોડી રહી છે. ટ્રેનનું દળ $10^{6}\; kg$ છે. આ હેતુ માટે કેન્દ્રગામી બળ કોના દ્વારા પુરું પાડવામાં આવે છે -ઍન્જિન કે રેલ ? રેલના પાટાનો ઘસારો અટકાવવા માટે ઢોળાવનો કેટલો કોણ કેટલો રાખવો પડે ?
easy
Read More »
એક ટ્રેન $20 \,m / s$ ની ઝડપે $40,000$ મીટર ઘુમાવની ત્રિજ્યા ધરાવતી રેલવે લાઈન પર ગતિ કરી રહી છે, બે ટ્રેક વચ્ચેનો અંતર $1.5$ મીટર છે. ટ્રેનને સુરક્ષિત રીતે ચલાવવા માટે આંતરિક ડબ્બા પર બાહ્ય ટ્રેકની ઉંચાઈ ………… $mm$ હોવી જોઈએ $\left( g =10 \,m / s ^2\right)$
medium
Read More »
$72 \,km/hr$ ની ઝડપથી જતી બાઇક $ 20\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
medium
Read More »
એક વિમાન તેની પાંખોને $15^o$ એ ઢળતી રાખીને $720\; km/h$ ની ઝડપથી એક સમક્ષિતિજ સમતલમાં બંધ ગાળો $(loop)$ રચે છે. આ બંધગાળાની ત્રિજ્યા કેટલી હશે ?
medium
Read More »
એક બીજાથી $1.5 \mathrm{~m}$ દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન $12 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપે ગતિ કરે છે. $400 \mathrm{~m}$ ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ $\mathrm{cm}$ વધારવી પડે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ આપેલ છે.) :
hard
(JEE MAIN-2024)
Read More »
Start a Free Trial Now
Confusing about what to choose? Our team will schedule a demo shortly.
Enquiry For
PDF Generation App
Online Examination Module
Full Name
Phone Number
Get Free Consultation
100% Guarantee
Free Trial
No Spam