કુદરતમાં એકલું-અટુલું બળ ન હોય એમ શાથી કહી શકાય ?
ન્યુટન ના ત્રીજા નિયમ ને અનુસાર જયરે બળ લાગે ત્યારે તેનું પ્રતિક્રિયા બળ પણ ઉદભવતું હોય જ.આમ,બળો હમેંશા જોડમાં જ ઉદભવે છે.
$3\,kg$ ના દળ પર લાગતા બળનો આલેખ આપેલ છે.તો તેનું વેગમાન ……….. $N-s$ થાય.
આકૃતિઓ $(a), (b), (c)$ અને $(d)$ એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે.
$……….$ આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કોના સંરક્ષણ પર આધારિત છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.