English
Hindi
7.Gravitation
hard

પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી તેથી ગુરૂત્વપ્રવેગ $(g)$ પર શું અસર થાય છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

પૃથ્વી ધ્રુવ પ્રદેશ પાસે સહેજ ચપટી અને વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી છે. તેથી $g \propto \frac{1}{R_{e}^{2}}$ મુજબ ધ્રુવ પ્રદેશ પાસે ગુરુત્વપ્રવેગ વિષુવવૃત્ત કરતા સહેજ વધુ મળે છે. $\left(g_{p}>g_{e}\right)$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.