શિરોલંબ દિશામાં ભ્રમણ કરતા ચકડોળમાં બેસતા ચક્કર આવતા હોય તેવું કેમ લાગે છે ?
ચકડોળ નીચે આવે છે ત્યારે આપણું વજન સહેજ ધટે છે અને ઉપર જાય છે ત્યારે આપણું વજન સહેજ વધે છે તેથી આમ થાય છે.
પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને, જે પદાર્થનું સપાટી પર વજન $250\, N$ હોય, તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થશે ?
નીચે બે કથન આપેલા છે.
કથન $I:$ પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય $(g)$ પર અસર દર્શાવે છે.
કથન $II:$ પૃથ્વીના ભ્રમણની $g$ ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર ગુરુત્વપ્રવેગ અને $x$ ઊંડાઇ પર ગુરુત્વપ્રવેગ સમાન હોય,તો
પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $200\; N$ થાય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ એ તેનું વજન ($N$ માં) કેટલું થશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.