આણ્વીય કક્ષકો કેવી રીતે મેળવાય છે ? તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરમાણ્વીય કક્ષકોની રેખીય સંગઠન $(LCAO)$ કરીને આણ્વીય કક્ષકો મેળવાય છે.

$\psi_{ MO }=\psi_{ A }+\psi_{ B }$ તથા $\psi_{ MO }^{*}=\psi_{ A }-\psi_{ B }$

Similar Questions

નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?

  • [JEE MAIN 2019]

નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?

  • [NEET 2019]

$N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}$આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત  ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?

  • [JEE MAIN 2023]

નીચેના પૈકી $O -O$ બંધલંબાઇનો સાચો વધતો ક્રમ ક્યો છે?

  • [AIPMT 2005]

$O_2$ થી $O_2^-$ આયનમાં પરિવર્તન દરમિયાન,ઇલેક્ટ્રોન નીચેની કઈ કક્ષામાં ઉમેરાય છે?

  • [AIPMT 2012]