$0.1$ $M$ $NaCl$ ના દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતા જણાવો.( $AgCl$ નો ${K_{SP}} = 1.6 \times {10^{ - 10}}$ )
$1.6 \times 10^{-9} \mathrm{M}$
$Ag_2C_2O_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Ag^+$ ની સાંદ્રતા $2.2 \times 10^{-4}\, mol\, L^{-1}$ છે. તો $Ag_2C_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો.
$298$ $K$ તાપમાને $Mg{\left( {OH} \right)_2}$ નો ${K_{sp}} = 1.8 \times {10^{ – 11}}$ છે. જો તેમાં $0.1$ $M$ $NaOH$ નું દ્રાવણ ઉમેરવામાં આવે તો $Mg{\left( {OH} \right)_2}$ ની સાંદ્રતા કેટલી થશે ? તેની પાણીમાં દ્રાવ્યતા ગણો.
કેલ્શિયમ ફોસ્ફેટની સાચી દ્રાવ્યતા ગુણાકાર નીચેનામાંથી કોણ દર્શાવે છે ?
$AB_2 $ પ્રકારના ક્ષારની દ્રાવ્યતાનું સૂત્ર લખો.
$0.050\,M\,Ba \left( NO _3\right)_2$ ના $25.0\,mL$ ને $0.020\,M,NaF$,ના $25.0\,mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે.$298\,K$ પર $BaF _2$ ની $Ksp\, 0.5 \times 10^{-6}$ છે.$\left[ Ba ^{2+}\right]\left[ F ^{-}\right]^2$ અને $Ksp$ નો ગુણોત્તર $……..$ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.