- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
normal
તફાવત આપો : કસોટી સંકરણ અને બેક ક્રોસ
Option A
Option B
Option C
Option D
Solution
કસોટી સંકરણ | બેંક ક્રૉસ |
$(a)$ તે આનુવંશિક લક્ષણોની ચકાસણી માટે થાય છે. | $(1)$ તે પ્રભાવિતા કે પ્રચ્છન્નતા સ્પષ્ટ કરવા માટે થાય છે. |
$(2)$ $F_1$ પેઢીની સંતતિ સાથે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા પિતૃનું સંકરણ કરાવાય છે. | $(2)$ $F_1$ પેઢીની સંતતિ સાથે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા પિતૃનું સંકરણ કરાય છે. |
$(3)$ કસોટી સંકરણનું પરિણામ $1:1:1:1$ હોય છે. | $(3)$ બેંક ક્રૉસ સંકરણમાં બધા જ પ્રભાવી પ્રમાણ હોય છે. |
Standard 12
Biology