English
Hindi
4.Principles of Inheritance and Variation
normal

તફાવત આપો : વટાણામાં સહલગ્નતા અને ડ્રોસોફિલામાં સહલગ્નતા 

Option A
Option B
Option C
Option D

Solution

વટાણામાં સહલગ્નતા ડ્રોસોફિલામાં સહલગ્નતા
$(a)$ બેટ્સન અને પુનેટ દ્વારા જાંબલી રંગ, લાલ રંગ,  લાંબી પરાગરજ, ગોળ પરાગરજ વચ્ચે દર્શાવેલ છે. $(1)$ મોર્ગને ડોસોફિલામાં પીળા-બદામી રંગ, સફેદ કાળી આંખ માટે દર્શાવેલ છે.
$(2)$ $F_1$ પેઢીમાં જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજવાળા પુષ્પ જોવા મળે છે. $(2)$ $F_1$ પેઢીમાં ડ્રોસોફિલા પીળો રંગ અને સફેદ –  આંખ ધરાવતા જોવા મળે છે.
$(3)$ $F_2$ પેઢી $11 : 1 : 1 : 7$ નું પ્રમાણ ધરાવે છે. $(3)$ $F_2$ પેઢી $1: 1$નું પ્રમાણ દર્શાવે છે.
$(4)$ પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ વધુ છે. $(4)$ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ સરખા પ્રમાણમાં હોય છે.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.