- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
easy
તફાવત આપો : મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન
Option A
Option B
Option C
Option D
Solution
મનુષ્યમાં લિંગ નિશ્ચયન | ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન |
$(a)$ મનુષ્યમાં $44 + XY$ રંગસૂત્ર નરમાં $44 + XX$ રંગસૂત્ર માદામાં હોય છે. |
$(1)$ ડ્રોસોફિલામાં $3 + XX$ માદામાં અને $3 + XY$ રંગસૂત્રો નરમાં જોવા મળે છે |
$(2)$ નરમાં $XY$ હોય છે. | $(2)$ નરમાં $XY$ કે $XO$ હોય છે. |
$(3)$ જો $Y$ રંગસુત્ર ગેરહાજર હોય તો નરપણું જોવા મળતું નથી. | $(3)$ $XY$ નર ફળદ્રુપ અને $XO$ નર વંધ્યતા દર્શાવે છે. |
$(4)$ $Y$ રંગસુત્ર પર આવેલ જનીન લિંગ નિશ્ચયન | $(4)$ $X/A$નો ગુણોત્તર લિંગ નિશ્ચયન માટે જવાબદાર હોય છે. |
Standard 12
Biology