- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
easy
તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા
Option A
Option B
Option C
Option D
Solution
એકકીય પ્રક્રિયા | દ્વિકીય પ્રક્રિયા |
$(1)$ માદામાં જન્યુઓ એકકીય અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે. | $(1)$ નરમાં જન્યુઓ દ્વિકીય સમભાજન દ્વારા ઉત્પન્ન થાય છે. |
$(2)$ અર્ધીકરણને અંતે અંડકોષ એકકીય બને છે. | $(2)$ નર વડે બનતાં શુક્રકોષો દ્વિકીય રહે છે. |
$(3)$ જો એકકીય અંડકોષનું ફલન ના થાય તો તે નરમાં ફેરવાય છે. | $(3)$ તેના દ્વારા કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ પ્રસ્થાપિત કરાયો છે. |
$(4)$ નરમાં $16$ રંગસૂત્રો હોય છે, તેને ડ્રોન કહે છે. | $(4)$ માદામાં $32$ રંગસૂત્રો હોય છે. |
Standard 12
Biology
Similar Questions
medium