- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
લિંગી પ્રજનન કરતી જાતિઓમાં જનીનિક ભિન્નતા જોવા મળે છે.
Option A
Option B
Option C
Option D
Solution
હંમેશાં એવું હોતું નથી કે સંતતિ તેના પિતૃઓને મળતી જ આવે, તેઓ પિતૃઓથી અલગ પણ પડતા હોય છે.
પ્રાથમિક રીતે લિંગી પ્રજનન કરતી જાતિઓમાં જનીનિક ભિન્નતા વિકસતી હોય છે, તેનું કારણ એ છે કે પિતૃજનીનો નવાં જોડાણો વખતે અદલાબદલી પામતાં હોય છે, એટલે સંતતિ નવું જનીનપ્રકાર ધરાવે છે.
Standard 12
Biology