- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
easy
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંતતિ (offspring)
$2.$ દેખાવ સ્વરૂપ
Option A
Option B
Option C
Option D
Solution
$1.$ સંતતિ (offspring) : લિંગી પ્રજનનને કારણે ઉત્પન્ન થતાં સજીવોને સંતતિ કહે છે.
$2.$ દેખાવ સ્વરૂપ: સજીવોની જોઈ શકાય તેવી લાક્ષણિકતાઓને દેખાવ સ્વરૂપ કહે છે.
Standard 12
Biology