વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ જનીન સ્વરૂપ
$2.$ ભિન્નતા
સજીવના જનીનિક બંધારણને જનીન સ્વરૂપ કહે છે.
એક જ જાતિના સજીવો વચ્ચે જોવા મળતાં લક્ષણોની વિવિધતા.
મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં ………. નો ઉપયોગ કર્યો નથી. .
ભિન્નતાનું કારણ $…..P…..$ ની પ્રક્રિયાામાં છુપાયેલું છે – આ જ્ઞાન મનુષ્યને ઈ.સ.પૂર્વ $…..Q…..$ માં પ્રાપ્ત થયું.
$\quad \quad P \quad\quad\quad Q$
મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે……
મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ નીચેના પૈકી કયું લક્ષણ બગીચાના વટાણામાં પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે?
નીચેનામાંથી વટાણાના છોડનું ક્યું લક્ષણ પ્રભાવી નથી ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.